1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો આરંભ: 17 મેથી તમે ઘરે બેઠા જાતે જ 33 સવાલોના જવાબ નોંધાવી શકશો

By Abp
1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો આરંભ: 17 મેથી તમે ઘરે બેઠા જાતે જ 33 સવાલોના જવાબ નોંધાવી શકશો

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Census 2026:ગુજરાતમાં આગામી 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન વસ્તી ગણતરીની મહત્ત્વની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે

Gujarat Census 2026:ગુજરાતમાં આગામી 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન વસ્તી ગણતરીની મહત્ત્વની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત કર્મચારીઓ ઘરે-ઘરે જઈને પરિવારદીઠ 33 જેટલા સવાલો પૂછશે. જોકે, નાગરિકોની સુવિધા માટે 17 મે થી 31 મે સુધી 'સેલ્ફ એન્યુમેરેશન' (Self Enumeration) સિસ્ટમ શરૂ કરાશે, જેમાં તમે ઓનલાઈન જાતે જ તમારી માહિતી નોંધાવી શકશો. આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે દરેક ઘરને મેપ પર 'ડિજી ડોટ' તરીકે દર્શાવવામાં આવશે અને સરકારે આ માટેનું બજેટ અને ટ્રેનિંગ પણ ફાળવી દીધા છે.

More To Read