16 વર્ષ બાદ વસ્તી ગણતરી: 17 મેથી ગુજરાતમાં ઘરે બેઠા જાતે જ કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો આખી પ્રોસેસ
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gujarat Population Census 2027:ભારતમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, હવે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ 'વસ્તી ગણતરી 2027' ની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે
Gujarat Population Census 2027:ભારતમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, હવે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ 'વસ્તી ગણતરી 2027' ની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે, જેમાં પ્રથમ તબક્કાની શરૂઆત મકાન અને ઘરયાદી ગણતરીથી થશે. જો તમે તમારી માહિતી ગુપ્ત રાખવા માંગતા હોવ અથવા ગણતરીદાર ઘરે આવે ત્યારે સમય બચાવવા માંગતા હોવ, તો 17 મેથી તમે ઘરે બેઠા ઓનલાઈન ‘સેલ્ફ સેન્સસ’ (સ્વ-ગણતરી) કરી શકશો. જ્યારે 1 જૂનથી 30 જૂન સુધી ડોર-ટુ-ડોર ગણતરી કરવામાં આવશે.
Was this story interesting?


