2027ની ચૂંટણી: 6 રાજ્યોમાં ભાજપનો અસલી ટેસ્ટ! શું મોદી મેજિક ફરી ચાલશે? જાણો પડકારો

By Abp
2027ની ચૂંટણી: 6 રાજ્યોમાં ભાજપનો અસલી ટેસ્ટ! શું મોદી મેજિક ફરી ચાલશે? જાણો પડકારો

Photo: Abp

BJP Election 2027:ભારતીય રાજકારણમાં અત્યારે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. 2026 ની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. આ જીત દર્શાવે છે કે ભાજપ હવે માત્ર ઉત્તર કે પશ્ચિમ ભારત પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી, પણ આખા દેશમાં પોતાનો દબદબો જાળવવા અને પૂર્વ ભારતમાં પણ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મજબૂત સંગઠનના જોરે પાર્ટી આગળ તો વધી રહી છે, પરંતુ 2027 ની આગામી વિધાનસભા ચૂંટણીઓ ભાજપ માટે એક મોટી કસોટી બની રહેવાની છે.

More To Read