24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?
By indian express

Photo: indian express
AI Key Highlights
- PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં એક જનસભાને સંબોધતા સ્પષ્ટ કર્યું કે તેલની બચત કરવી એ હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ દરેક નાગરિકની રાષ્ટ્રીય જવાબદારી છે
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં એક જનસભાને સંબોધતા સ્પષ્ટ કર્યું કે તેલની બચત કરવી એ હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ દરેક નાગરિકની રાષ્ટ્રીય જવાબદારી છે. તેલ બચાવવા પીએમ મોદીની દેશવાસીઓને અપીલ Photograph: (સોશિયલ મીડિયા) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 24 કલાકના સમયગાળામાં સતત બીજી વખત તેલ બચાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેલ બચાવવું એ હવે દરેક નાગરિકની જવાબદારી છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે.
Was this story interesting?


