Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

By Abp
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

Photo: Abp

AI Key Highlights
  • Accident:હિંમતનગર નજીક જવાનગઢ પાસે એક ગમખ્વાર માર્ગઅકસ્માતમાંછ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે

Accident:હિંમતનગર નજીક જવાનગઢ પાસે એક ગમખ્વાર માર્ગઅકસ્માતમાંછ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ખાનગી બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનક ઝલક જોવા મળે છે.

More To Read