Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત

By Abp
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત

Photo: Abp

AI Key Highlights
  • અમદાવાદ:અમદાવાદ જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે

અમદાવાદ:અમદાવાદ જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે.  અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર  આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બારેજાથી ભામસરા ગામે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

More To Read