Arjun Tendulkar: IPL વચ્ચે અર્જુન તેંડુલકરની ₹ 10 લાખમાં બોલી લાગી, આ ટીમ તરફથી મુંબઇ T20 લીગ રમશે
By indian express

Photo: indian express
AI Key Highlights
- અર્જુન તેંડુલકરને મુંબઈ T20 લીગમાં ARCS અંધેરી ટીમે ₹10 લાખમાં ખરીદ્યો છે.
Arjun Tendulkar In Mumbai T20 League: અર્જુન તેંડુલકર આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ છે અને તેને હજુ સુધી રમવાની તક મળી નથી. હવે આ દરમિયાન નવી ટી-20 લીગ માટે નવી ટીમે તેને ખરીદ્યો છે. જુનિયર તેંડુલકરની 10 લાખ રૂપિયામાં બોલી લાગી છે. Arjun Tendulkar : અર્જૂન તેંદુલકર Photograph: (arjun tendulkar instagram) Arjun Tendulkar In Mumbai T20 League: ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને વર્તમાન સિઝનમાં પણ આઇપીએલમાં રમવાની તક મળી રહી નથી.
Was this story interesting?


