Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

By Abp
Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

Photo: Abp

AI Key Highlights
  • બેંક ઓફ બરોડા 444 દિવસની ખાસ FD યોજના પર 7.05% સુધીનું આકર્ષક વ્યાજ આપી રહી છે, જે સુરક્ષિત રોકાણ માટે ઉત્તમ વિકલ્પ છે.

Bank of Baroda FD rates 2026:દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડા (Bank of Baroda) તેના ગ્રાહકો માટે એક શાનદાર સ્પેશિયલ FD સ્કીમ લાવી છે. આ 444 દિવસની ફિક્સ ડિપોઝિટ (FD) પર બેંક 7. 05% સુધીનું તગડું વ્યાજ આપી રહી છે. જો તમે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને સારો નફો કમાવા માંગતા હોવ, તો આ સ્કીમ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

More To Read