Big Accident: હિંમતનગર નજીક ગમખ્વાર અક્સમાતઃ ખાનગી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે મોત
By indian express

Photo: indian express
AI Key Highlights
- ભયાનક અકસ્માતમાં હિંમતનગર નજીક નેશનલ હાઈવે પર ખાનગી બસે ઈકો કારને ટક્કર મારતા છ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા.
himmatnagar bus car accident: હિંમતનગર નજીક હાઈવે ઉપર ખાનગી બસે ઈકો કારને અડફેટે લેતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. himmatnagar bus car accident:સાબરકાંઠા જિલ્લામાં આજે બુધવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગર નજીક હાઈવે ઉપર ખાનગી બસે ઈકો કારને અડફેટે લેતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Was this story interesting?


