Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
By Abp

Photo: Abp
AI Key Highlights
- ગીર સોમનાથ :રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે
ગીર સોમનાથ :રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીર સોમનાથના તુલસીશ્યામમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
Was this story interesting?


