Gold Rates: સોનું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જશે! આટલા રૂપિયા સુધી વધશે ભાવ
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gold Rate: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે
Gold Rate: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. ભારતની અર્થવ્યવસ્થા પણ ડગમગી રહી છે, જેના કારણે રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો આવ્યા છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ પણ વધી શકે છે. વાસ્તવમાં તાજેતરમાં જ બિઝનેસ ટુડે સાથે પાઈનટ્ટ્રી મેક્રોના સ્થાપક રિતેશ જૈને વાતચીત કરી હતી.
Was this story interesting?


