Gold Silver Price Today : બજાર ઓપન થતાં જ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદીમાં 7,700 અને સોનામાં 2,400નો વધારો

By Abp
Gold Silver Price Today : બજાર ઓપન થતાં જ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદીમાં 7,700 અને સોનામાં 2,400નો વધારો

Photo: Abp

AI Key Highlights
  • Gold Silver Price Today: આજેસોના અને ચાંદીનાભાવમાં તેજી જોવા મળી છે

Gold Silver Price Today: આજેસોના અને ચાંદીનાભાવમાં તેજી જોવા મળી  છે. પશ્ચિમ એશિયામાં શાંતિની આશા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બંને ધાતુઓમાં વધારો થયો છે. MCX પર શરૂઆતના વેપારમાં ચાંદીનો ભાવ ₹7,700 વધ્યો હતો, જ્યારે સોનાનો ભાવ ₹2,400 થી વધુ વધ્યો હતો. 3 જુલાઈની ડિલિવરી માટે ચાંદીનો ભાવ પાછલા સત્રમાં ₹2,44,316 પ્રતિ કિલોગ્રામ હતો અને આજે ₹2,49,316 પર ખુલ્યો હતો.

More To Read