Gold-Silver Price Today: સોનું ફરી થયું મોંઘુ, જાણો પ્રતિ 10 ગ્રામ ખરીદવા કેટલા ચૂકવવા પડશે
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gold-Silver Price Today on May 7:આજે ભારતમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે
Gold-Silver Price Today on May 7:આજે ભારતમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ગુડ રિટર્ન્સના એક અહેવાલ મુજબ, ગુરુવાર, 7 મેના રોજ, ભારતમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ₹33 નો વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, 22 કેરેટ અને 18 કેરેટ સોનામાં અનુક્રમે ₹30 અને ₹20 નો વધારો થયો છે. આમ, આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15,246 પર પહોંચી ગયો છે.
Was this story interesting?


