Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ

By Abp
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ

Photo: Abp

Gold Silver Prices are skyrocketing today:સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધારવાના નિર્ણય બાદ બુધવાર, 13 મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.  સ્થાનિક કોમોડિટી બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવ લગભગ ₹30,000 વધીને ₹3 લાખની નજીક પહોંચ્યા. ચાંદી લગભગ ₹18,0000  વધીને ₹3 લાખની નજીક પહોંચી ગઈ, જ્યારે સોનું પણ લગભગ ₹10,000  વધીને ₹1. 63  લાખની નજીક પહોંચી ગયું.

More To Read