Gold Silver Rate: ચાંદીના ભાવમાં બમ્પર તેજી, સોનું પણ થયું મોંઘુ, ચેક કરો લેટેસ્ટ કિંમત

By Abp
Gold Silver Rate: ચાંદીના ભાવમાં બમ્પર તેજી, સોનું પણ થયું મોંઘુ, ચેક કરો લેટેસ્ટ કિંમત

Photo: Abp

AI Key Highlights
  • Gold and Silver Price:મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે

Gold and Silver Price:મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના બીજા દિવસે ચાંદીના ભાવમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે સોનામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9:58 વાગ્યાની આસપાસ 5 જૂન ડિલિવરી માટેનું સોનું 0. 26 ટકા (₹407) વધીને ₹1,54,070 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

More To Read