Gold silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીની કિંમતમાં 1500 નો ઉછાળો, જાણો આજની લેટેસ્ટ કિંમત
By Abp

Photo: Abp
મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. વૈશ્વિક બજારોમાં મજબૂતી અને પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ચાંદી ₹1,500 વધીને ₹2,51,000 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. અગાઉના સત્રમાં તે ₹2,49,500 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. પીટીઆઈ અનુસાર, સોનાના ભાવમાં ઘટાડો રહ્યો.
Was this story interesting?


