GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

By Abp
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

Photo: Abp

AI Key Highlights
  • GSEB Result 2026:ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલીગુજરાતબોર્ડની ધોરણ 10ની પરીક્ષાનાં પરિણામની તારીખો જાહેર થઇ ગઇ છે

GSEB Result 2026:ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલીગુજરાતબોર્ડની ધોરણ 10ની પરીક્ષાનાં પરિણામની તારીખો જાહેર થઇ ગઇ છે. ધો. 12નું 4 મેના રોજ  પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ  પરિણામ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે, ઉલ્લેખનિય છે કે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ  પરીક્ષા આપી હતી . પરિણામ વિદ્યાર્થીઓ  gseb.

More To Read