GST કલેક્શને તોડી નાખ્યા તમામ રેકોર્ડ! એપ્રિલમાં ₹2.43 લાખ કરોડનો આંકડો પાર, સરકારની તિજોરી છલકાઈ

By Abp
GST કલેક્શને તોડી નાખ્યા તમામ રેકોર્ડ! એપ્રિલમાં ₹2.43 લાખ કરોડનો આંકડો પાર, સરકારની તિજોરી છલકાઈ

Photo: Abp

AI Key Highlights
  • GST Collection:ભારતની અર્થવ્યવસ્થા માટે એપ્રિલ 2026 એક મોટી સિદ્ધિ લઈને આવ્યું છે

GST Collection:ભારતની અર્થવ્યવસ્થા માટે એપ્રિલ 2026 એક મોટી સિદ્ધિ લઈને આવ્યું છે. વસ્તુ અને સેવા કર (GST) કલેક્શને આ વખતે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. સરકારની તિજોરીમાં એપ્રિલ મહિનામાં ₹2. 43 લાખ કરોડની ઐતિહાસિક રકમ જમા થઈ છે.

More To Read