Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા

By Abp
Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Board Result 2026:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

Gujarat Board Result 2026:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84. 33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92. 71%  પરિણામ જાહેર થયું છે.

More To Read