Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

By Abp
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Photo: Abp

ગાંધીનગર:હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  વડોદરા, આણંદ,  નડિયાદ અને ખેડામાં ભારે ગરમીની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ ભારે ગરમીની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

More To Read