Gujarat Local Election 2026 Results: ગુજરાત તમામ મહાનગરપાલિકામાં ભાજપ જીત્યું, નવી 9 મનપામાં પણ કમળ ખીલ્યું
By indian express

Photo: indian express
આ વખતે 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં નવી બનાવવામાં આવેલી મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી, પોરબંદરમાં પણ ચૂંટણી યોજાઇ હતી. આ નવી બનેલી બધી જ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો Photograph: (ફાઇલ ફોટો) Gujarat Local Body Election 2026 Results :રાજ્યમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામો સામે આવી ગયા છે.
Was this story interesting?


