Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

By Abp
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

Photo: Abp

AI Key Highlights
  • મોટા સમાચાર: ગુજરાતમાં 2026નું ચોમાસું ખૂબ સારું રહેશે અને 40 થી 50 ઇંચ વરસાદ વરસશે તેવી 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આગાહી કરી છે.

રાજકોટ:રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે.  સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસામાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ. 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોની આ બેઠકમાં આગામી ચોમાસા અને ખેડૂતોની વાવણી અંગે ચર્ચા કરવામાં આવી.

More To Read