Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

By Abp
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Rain Forecast:ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે

Gujarat Rain Forecast:ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

More To Read