Gujarat summer Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 44 ડિગ્રીને પાર ગરમી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

By indian express
Gujarat summer Weather: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 44 ડિગ્રીને પાર ગરમી, ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

Photo: indian express

AI Key Highlights
  • Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: દેશમાં તીવ્ર ગરમી વચ્ચે હવામાન વિભાગે હવે 28 એપ્રિલ માટે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: દેશમાં તીવ્ર ગરમી વચ્ચે હવામાન વિભાગે હવે 28 એપ્રિલ માટે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ - photo - freepik Gujarat Today Weather Update:ગુજરાતમાં ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ છે. અત્યારે સુરજદાદા આકાશમાંથી આગ ઓકી રહ્યા છે. ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

More To Read