Gujarat Weather Forecast: 10 મે બાદ આ જિલ્લામાં હિટવેવની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી

By Abp
Gujarat Weather Forecast: 10 મે બાદ આ જિલ્લામાં હિટવેવની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે

Gujarat Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે  છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ 10 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

More To Read