Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી

By Abp
Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી

Photo: Abp

Gujarat Weather Update:હવામાન વિભાગે રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની  આગાહી વ્યક્ત કરી છે.   10 મેથી એટલે કે કાલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે..

More To Read