IPL 2026, CSK vs MI : આઈપીએલ 2026, મુંબઈ ઈન્ડિયન્સનો વધુ એક પરાજય, ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય

By indian express
IPL 2026, CSK vs MI : આઈપીએલ 2026, મુંબઈ ઈન્ડિયન્સનો વધુ એક પરાજય, ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય

Photo: indian express

AI Key Highlights
  • IPL 2026, CSK vs MI Score : અંશુલ કમ્બોજની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) પછી ઋતુરાજ ગાયકવાડ (અણનમ 67) અને કાર્તિક શર્માની (અણનમ 54)અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, CSK vs MI LIVE : આઈપીએલ 2026, ચેન્નાઈ વિ મુંબઈ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Mumbai Indians, CSK vs MI Score:અંશુલ કમ્બોજની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) પછી ઋતુરાજ ગાયકવાડ (અણનમ 67) અને કાર્તિક શર્માની (અણનમ 54)અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે

IPL 2026, CSK vs MI Score : અંશુલ કમ્બોજની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) પછી ઋતુરાજ ગાયકવાડ (અણનમ 67) અને કાર્તિક શર્માની (અણનમ 54)અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, CSK vs MI LIVE : આઈપીએલ 2026, ચેન્નાઈ વિ મુંબઈ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Mumbai Indians, CSK vs MI Score:અંશુલ કમ્બોજની ચુસ્ત બોલિંગ (3 વિકેટ) પછી ઋતુરાજ ગાયકવાડ (અણનમ 67) અને કાર્તિક શર્માની (અણનમ 54)અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18. 1 ઓવરમાં 2 વિકેટે પડકાર મેળવી લીધો હતો.

More To Read