IPL 2026, MI vs SRH : આઈપીએલ 2026, હૈદરાબાદનો સતત પાંચમો વિજય, મુંબઈ ફરી હાર્યું
By indian express

Photo: indian express
IPL 2026, MI vs SRH Score : ટ્રેવિસ હેડના 76 અને હેનરિચ ક્લાસેનના અણનમ 65 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, MI vs SRH LIVE : આઈપીએલ 2026, મુંબઈ વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ IPL 2026 Mumbai Indians vs Sunrisers Hyderabad, MI vs SRH Score:ટ્રેવિસ હેડના 76 અને હેનરિચ ક્લાસેનના અણનમ 65 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18. 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
Was this story interesting?


