IPL 2026: ભુવનેશ્વર કુમારે રચ્યો ઇતિહાસ, T20માં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
By indian express

Photo: indian express
Bhuvneshwar Kumar Record IPL 2026: આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શનને આઉટ કરીને ઇતિહાસ રચ્યો હતો. Bhuvneshwar Kumar IPL 2026 Record : ભુવનેશ્વર કુમાર IPL 2026માં RCB ટીમનો ખેલાડી છે. Photograph: (RCB Insta) IPL 2026 :આઈપીએલ 2026માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 30 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શનને આઉટ કરીને ઇતિહાસ રચ્યો હતો. ભુવનેશ્વર કુમાર ટી-20માં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.
Was this story interesting?


