Kutch Copper Bell GI Tag: કચ્છી કોપર બેલ હસ્તકલાને મળ્યો GI ટેગ, વિદેશમાં વધી 500 ડિઝાઈનની માંગ
By indian express

Photo: indian express
AI Key Highlights
- કચ્છની સદીઓ જૂની કોપર બેલ હસ્તકલાને GI ટેગ મળતા હવે તે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.
Kutch Copper Bell: કચ્છની પરંપરાગત કોપર બેલને ભૌગોલિક ઓળખ (GI Tag) મળતા સ્થાનિક કારીગરોમાં ઉત્સાહનો માહોલ છે અને નિકાસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કચ્છની વિશ્વપ્રસિદ્ધ કોપર બેલ હસ્તકલા અને તેના આકર્ષક નમૂનાઓ. Photograph: (@InfoGujarat/X) ગુજરાતના સરહદી ગામડાઓની પરંપરાગત વિવિધ કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની રહી છે. કચ્છની સદીઓ જૂની ‘કોપર બેલ’ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે.
Was this story interesting?


