LPG Price Hike: ચૂંટણી પછી સામાન્ય માણસને મોટો ફટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો
By Abp

Photo: Abp
AI Key Highlights
- LPG Price Hike:1 મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની ચિંતા વધી છે
LPG Price Hike:1 મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની ચિંતા વધી છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો આજે સવારે મે મહિનાની શરૂઆત સાથે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. ઇન્ડિયન ઓઇલ (IOC) દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત હવે 2078 રૂપિયાથી વધીને 3071.
Was this story interesting?


