LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
By Abp

Photo: Abp
AI Key Highlights
- LPG New Rules:મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને વધતી મોંઘવારીની અસર હવે સીધી આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે
LPG New Rules:મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને વધતી મોંઘવારીની અસર હવે સીધી આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. ગેસ અને તેલના સપ્લાય પર થતી અસર અને ઓવરબુકિંગની સમસ્યાને જોતા સરકારે 1 મેથી LPG બુકિંગ અને ડિલિવરીના નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમ મુજબ, જો તમારી પાસે પાઇપલાઇન ગેસ (PNG) અને LPG બંને કનેક્શન છે, તો તમારે તમારું સિલિન્ડર સરેન્ડર કરવું પડશે. આ ઉપરાંત, ગેસની કાળાબજારી રોકવા અને યોગ્ય ગ્રાહકો સુધી સુવિધા પહોંચાડવા માટે હવે E-KYC અને ડિલિવરી વખતે OTP ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
Was this story interesting?


