NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ

By Abp
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ

Photo: Abp

AI Key Highlights
  • મોટો ફાયદો મળ્યો: PFRDA એ NPS નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી હવે ₹1000 સુધીના બેલેન્સવાળા ટિયર-2 ખાતાઓ પર કોઈ મેન્ટેનન્સ ચાર્જ નહીં લાગે.

NPS Account Update:હવે રોકાણકારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને પહેલા કરતા વધુ પારદર્શક બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવાની માર્ગદર્શિકા જારી કરી છે. વાસ્તવમાં, આ તમામ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઓ (CRAs) વચ્ચેના શુલ્કમાં સમાનતા લાવવાનો છે. તમારામાંથી ખૂબ ઓછા લોકોને એ જાણકારી હશે કે NPS શરૂઆતથી જ 'ઓછા રોકાણે મોટા ફાયદા' પર ભાર મૂકવાનું કામ કરે છે.

More To Read