Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત

By Abp
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત

Photo: Abp

AI Key Highlights
  • Petrol-Diesel Price News:તમારા ખિસ્સા પર મોંઘવારીનો બીજો એક મોટો બોમ્બ ફૂટવાનો છે

Petrol-Diesel Price News:તમારા ખિસ્સા પર  મોંઘવારીનો બીજો એક મોટો બોમ્બ ફૂટવાનો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના છે. સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. આનો અર્થ એ છે કે છેલ્લા ચાર વર્ષથી સ્થિર રહેલા ભાવ હવે તમારાબજેટને ખોરવી નાખવાની તૈયારીમાં છે.

More To Read