PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના

By Abp
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના

Photo: Abp

AI Key Highlights
  • PM Modi Appeal on Gold Petrol Diesel:વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ રાષ્ટ્રને અનેક અપીલો કરી હતી

PM Modi Appeal on Gold Petrol Diesel:વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ રાષ્ટ્રને અનેક અપીલો કરી હતી. તેમણે લોકોને આગામી વર્ષ માટે સોનું ન ખરીદવા વિનંતી કરી હતી. તેમણે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ તેલનો વપરાશ ઘટાડવા પણ વિનંતી કરી હતી. તેમણે લોકોને વિદેશ યાત્રા મુલતવી રાખવા પણ વિનંતી કરી હતી.

More To Read