Rohit sharma: રોહિત શર્મા IPL 2026 માંથી બહાર થશે? હાર્દિક પંડ્યાએ કહીં મોટી વાત

By indian express
Rohit sharma: રોહિત શર્મા IPL 2026 માંથી બહાર થશે? હાર્દિક પંડ્યાએ કહીં મોટી વાત

Photo: indian express

AI Key Highlights
  • Rohit sharma In IPL 2026 : આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સે 8 મેચ રમી છે

Rohit sharma In IPL 2026 : આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સે 8 મેચ રમી છે. રોહિત શર્મા છેલ્લે 12 એપ્રિલે રમ્યો હતો. હાર્દિક પંડ્યાએ 16 એપ્રિલે પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન કહ્યું હતું કે રોહિત શર્મા કેટલીક મેચો રમશે નહીં. Rohit Sharma : રોહિત શર્મા ભારતીય ક્રિકેટર.

More To Read