SBI Credit Card: SBI કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર, આજથી બદલાઈ ગયો આ જરૂરી નિયમ
By Abp

Photo: Abp
AI Key Highlights
- SBI Credit Card Latest News: જો તમે દરરોજ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે
SBI Credit Card Latest News: જો તમે દરરોજ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. 1 મેથી SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. આ વખતે લેટ પેમેન્ટ ચાર્જ સહિત ફી માફીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ વાત જાણીતી છે કે મે મહિનાને નાણાકીય ચેન્જ તરીકે માનવામાં આવે છે, આ મહિના દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે.
Was this story interesting?


