SBI Staff Strike: શું તમારુ SBIમાં એકાઉન્ટ છે? હડતાળ પર જશે કર્મચારી, જાણો ગ્રાહકો પર શું થશે અસર?
By Abp

Photo: Abp
AI Key Highlights
- SBI Staff Strike: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓએ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે
SBI Staff Strike: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓએ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ફેડરેશન (AISBISF) એ લાંબા સમયથી પડતર કર્મચારીઓની માંગણીઓ પર દબાણ લાવવા માટે હડતાળની જાહેરાત કરી છે. 23 મે મહિનાનો ચોથો શનિવાર અને 24 મે રવિવાર હોવાથી દેશભરની SBI શાખાઓમાં કામગીરી સતત ચાર દિવસ સુધી પ્રભાવિત થવાની સંભાવના છે. બેન્ક કર્મચારીઓની માંગણીઓ શું છે?
Was this story interesting?


