SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ

By Abp
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ

Photo: Abp

SBI FD Interest Rates:જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને સારું એવું વળતર મેળવવાનું વિચારી રહ્યા છો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક હોવાથી, SBI માં મૂકેલા તમારા પૈસા પર 100% સરકારી ગેરંટી મળે છે. હાલમાં બેંક અલગ-અલગ મુદતવાળી ફિક્સ ડિપોઝીટ (FD) પર 3. 05% થી લઈને 7.

More To Read