SBI માં 222 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલુ વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન

By Abp
SBI માં 222 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલુ વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન

Photo: Abp

SBI FD Rates:ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતાઓ ઓછા વ્યાજ દરો મેળવી રહ્યા છે. જોકે  FD વ્યાજ દરોમાં ઘટાડો થવા છતાં તે ખૂબ આકર્ષક રહ્યા છે. અહીં આપણે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI દ્વારા FD ખાતાઓ પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જાણીશું. જો તમે SBI સાથે 222-દિવસની FD યોજનામાં ₹2 લાખ જમા કરાવો છો તો પરિપક્વતા પર કેટલું વ્યાજ મળશે તે પણ જાણીશું.

More To Read