SBIની મોટી ચેતવણી! YONO યુઝર્સને લૂંટી રહ્યા છે સ્કેમર્સ, બચવા માટે આટલું કરો
By Abp

Photo: Abp
AI Key Highlights
- SBI ચેતવણી આપે છે કે YONO યુઝર્સ સાયબર ગુનેગારોનો શિકાર બની રહ્યા છે, જેઓ નવી રીતોથી ખાતા ખાલી કરી રહ્યા છે.
YONO Scam Alert: જેમ જેમ ભારત વધુ ડિજિટલ બની રહ્યું છે તેમ તેમ કૌભાંડો પણ વધી રહ્યા છે. ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રમાં પણ કૌભાંડીઓની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો ભોગ બનતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરિણામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને આવા કૌભાંડીઓથી સાવધ રહેવા ચેતવણી આપી છે.
Was this story interesting?


