Share Market Today: શેરબજાર ધડામ, સેંસેક્સ 500 પોઇન્ટ ડાઉન, રોકાણકારોના 52200 કરોડ ધોવાયા
By Abp

Photo: Abp
Share Market Today on May 8:શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સ્થાનિક શેરબજાર રેડ નિશાને ખુલ્યું. 30 શેરોનો સંવેદનશીલ સૂચકાંક, BSE સેન્સેક્સ, 212 પોઈન્ટ ઘટીને 77,631 પર ખુલ્યો. દરમિયાન, NSE નિફ્ટી 93 પોઈન્ટ ઘટીને 24,233 પર ખુલ્યો. એશિયન બજારો8 મેની સવારે એશિયન બજારોમાં ભારે અસ્થિરતા ઉતાર ચઢાવ અને વેચાણ દબાણ જોવા મળ્યું.
Was this story interesting?


