Share Market: ચૂંટણી પરિણામ બાદ પડ્યું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ડાઉન
By Abp

Photo: Abp
AI Key Highlights
- Share Market Today on May 5:પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની હેટ્રિક જીત બાદ શેરબજારમાં આજે એટલે કે મંગળવાર, 5 મે, 2026 ના રોજ થોડી ગતિવિધિ જોવા મળે તેવી અપેક્ષા છે
Share Market Today on May 5:પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની હેટ્રિક જીત બાદ શેરબજારમાં આજે એટલે કે મંગળવાર, 5 મે, 2026 ના રોજ થોડી ગતિવિધિ જોવા મળે તેવી અપેક્ષા છે. જોકે, ચૂંટણી પરિણામો હજુ સુધી બજાર પર અસર કરી રહ્યા નથી. ભારતીય શેરબજાર આજે નીચા સ્તરે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 423.
Was this story interesting?


