Today Weather: ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, ગરમી 45 ડિગ્રી પાર, આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી

By indian express
Today Weather: ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, ગરમી 45 ડિગ્રી પાર, આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી

Photo: indian express

AI Key Highlights
  • Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાતમાં હીટવેવની આગાહી તો પૂર્વીય ભારતીય રાજ્યો માટે પણ ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાતમાં હીટવેવની આગાહી તો પૂર્વીય ભારતીય રાજ્યો માટે પણ ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. પહાડી રાજ્યો માટે હિમવર્ષાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ઉનાળામાં બેવડી આગાહી Photograph: (canva) Today Weather Update:હવામાન ફરી બગડવાની તૈયારીમાં છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.

More To Read