UAE પહોંચતા જ મોહમ્મદ બિન જાયેદને મળ્યા PM મોદી, હુમલા પર બોલ્યા - 'તમારી સાથે અમે...'
By AbpMay 15, 2026

Photo: Abp
AI Key Highlights
- PM Modi UAE Visit:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા, જ્યાં અબુ ધાબી એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
PM Modi UAE Visit:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા, જ્યાં અબુ ધાબી એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ શરૂ થઈ. "ભારત દરેક પરિસ્થિતિમાં UAE ની સાથે ઉભું છે"UAE ના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને UAE ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે.
Was this story interesting?


