UFO : ‘ઊડતી રકાબી’ વિશે અમેરિકાએ કયા ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા, શું રહસ્ય બહાર આવ્યું?

By BBC GujaratiMay 11, 2026
UFO : ‘ઊડતી રકાબી’ વિશે અમેરિકાએ કયા ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા, શું રહસ્ય બહાર આવ્યું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા

અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા. આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે લોકોએ જોયેલી છે. આ દસ્તાવેજ ધરતી પર સામાન્ય લોકોના દાવા અને ચંદ્ર પર અંતરિક્ષ મિશનમાં સામેલ યાત્રીઓનાં નિવેદનો પર આધારિત છે. આ દસ્તાવેજ ઘણા દાયકા જૂના છે તથા શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સાર્વજનિક કરાયા અને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા.

More To Read