Umreth Assembly Bypoll Result: ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કેટલા હજાર મતે મેળવ્યો વિજય

By Abp
Umreth Assembly Bypoll Result: ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપની જીત, જાણો કેટલા હજાર મતે મેળવ્યો વિજય

Photo: Abp

AI Key Highlights
  • ભાજપે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે.

Umreth Assembly Bypoll Elections Result  2026:ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.  આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 30,743  મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત મેળવી છે.  જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે.

More To Read