Umreth Bypoll Result: ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારનો વિજય
By indian express

Photo: indian express
AI Key Highlights
- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ભાઈ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવી દીધા છે
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ભાઈ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવી દીધા છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ. Photograph: (@BJP4Gujarat/X) દેશભરના અનેક રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત પાંચ રાજ્યોમાં સાત વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ યોજાઈ હતી. આ બેઠકો માટે સોમવારે મત ગણતરી ચાલી રહી છે.
Was this story interesting?


