Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ
By Abp

Photo: Abp
AI Key Highlights
- Unseasonal rain: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો
Unseasonal rain: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય છાપરી, ગલાલીયાવાડ, રામપુરામાં વરસાદ વરસ્યો હતો. ખરોડ, ડોકી, જાલત, વાંદરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
Was this story interesting?


