US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
By Abp

Photo: Abp
AI Key Highlights
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુરોપ સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુરોપ સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુરોપિયન દેશો પર ટેરિફ વોર લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાતથી વૈશ્વિક આર્થિક ઉથલપાથલ થવાની ધારણા છે.
Was this story interesting?


